Sydney

સિડની: ભારત ઓસ્ટેલિયા ચાલુ મેચમાં અદાણીનો કરાયો વિરોધ.

Sydney

અમદાવાદ, ૨૭ નવેમ્બર: ચાલુ મેચ દરમ્યાન પોસ્ટર લઇને મેદાનમાં ઘુસી આવ્યો એક વ્યક્તિ.હાથમાં એક પ્લે કાર્ડ હતું, જેની પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અદાણી ગ્રુપને એક બિલિયન (આશરે 7389 કરોડ રૂપિયા)ની લોન ના આપે લખેલુ હતું. સાથે જ તેની ટી શર્ટ પર સ્ટોપ અદાણી લખેલુ હતું.

whatsapp banner 1