breaking news Murder 1501

મિલકતની લાલચમાં સગા ભાઇએ પેરાલીસીસની બીમારીની આડમાં શંકાસ્પદ હત્યા કરી હોવાની ઘટના

breaking news Murder 1501

લાખણી ના કામોડા ગામની ઘટના..

ડેડ બોડીના સેમ્પલો લઈને એફએસએલ માટે મોકલયા…

અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૧૫ જાન્યુઆરી:
મિલકતની લાલચમાં સગા ભાઇએ પેરાલીસીસની બીમારીની આડમાં શંકાસ્પદ હત્યા કરી હોવાની ઘટના.મૃતક ની પત્ની એ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા તપાસ.મિલકત પચાવી પડવાની લાલચમા સગાભાઈની હત્યા કરવાના આક્ષેપો.. ગત 28 ડિસેમ્બર ના રોજ સગા ભાઈ ની હત્યા કરી ભાભીને જાણ કર્યા વગર કરાઈ હતી.

Whatsapp Join Banner Guj

અંતિમવિધિ.પત્નીના આક્ષેપોને ધ્યાને લઇને પી એમ માટે આરોગ્ય અને એફ.એસ.એલ. ટિમ ઘટના સ્થળે. આરોગ્ય વિભાગ અને એફ એસ એલ ની ટીમે મૃતક ની લાશ ને બહાર કાઢી તપાસ શરૂ કરી.મામલતદાર , મેડિકલ ઓફિસર સહિત ગ્રામજનો રહ્યા હાજર..

આ પણ વાંચો..દિયોદર પંથકની કેનાલમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો.જાણો વિગત….