IMG 20200717 195220 01 scaled

આજે સોમવારે સોમનાથ મહાદેવના શરણે વિભાવરીબેન દવે અને હાર્દિક પટેલ

img 15966618535340596796228

સોમનાથ, ૨૦ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે   આજરોજ શ્રી હાર્દિક્ પટેલએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા,ધ્વજાપૂજા કરવામાં આવેલ, તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી માન.વિમલભાઇ ચુડાસમાં,  માન.ભગવાનભાઇ બારડ,માન.ભીખાભાઇ જોષી, માન.મોહનભાઇ વાળા જેવા મહાનુભાવો  પણ સાથે ઉપસ્થિત રહેલ.

img 15372027197880599263921

સોમનાથ મહાદેવના મંદિરે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ શ્રી સોમનાથ  મહાદેવના દર્શન કર્યા,બાદ મહાપૂજા- કરવામાં કર્યા હતા,

 શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી એ સ્મૃતી ભેટ  આપી તેઓનું સન્માન કરવામાં આવેલ.  

img 14771136332790979545727