હુબલી ડિવિઝન પર યાર્ડના રિમોડેલિંગનું કામ મોકૂફ રાખવાના કારણે નિરસ્ત થનારી સ્પેશિયલ ટ્રેનો સમયાનુસાર ચલાવવામાં આવશે

Railways banner

અમદાવાદ, ૧૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી અને કેટલીક ડાયવર્ટ કરવામાં આવી હતી, પરંતુ આ ડિવિઝન પર કાર્ય મુલતવી રાખવાના કારણે નીચેની ટ્રેનો તેમના સમયપત્રક મુજબ દોડશે:-

રદ થયેલી ટ્રેનો: – (હવે સમયસર દોડશે)

1. 23 જાન્યુઆરી 2021 ના ​​રોજ બેંગલુરુથી ચાલનારી  ટ્રેન નંબર 06506 કે.એસ.આર. બેંગ્લોર – ગાંધીધામ સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગાંધીધામથી ચાલનારી ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ તેના નિર્ધારિત સમય અનુસાર ચાલશે.

2. 23 જાન્યુઆરી 2021 ના ​​રોજ જોધપુરથી ચાલનારી ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ અને 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ કેએસઆર બેંગલુરુથી ચાલનારી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર – જોધપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય અનુસાર ચાલશે.

3. 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ અજમેરથી ચાલનારી ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ મૈસુરથી ચાલનારી ટ્રેન નંબર 06210 મૈસુર – અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ તેના નિર્ધારિત સમય અનુસાર ચાલશે.

ડાયવર્ટ ટ્રેન (હવે નિર્ધારિત માર્ગથી ચલાવવામાં આવશે)

1. ટ્રેન નંબર 06587 યસવંતપુર – બિકાનેર સ્પેશિયલ 22 અને 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ નિર્ધારિત રૂટ અને સમયથી ચાલશે.

2. ટ્રેન નંબર 06588 બીકાનેર – યશવંતપુર એક્સપ્રેસ સ્પેશ્યલ 24 અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ નિર્ધારિત રૂટ અને સમયથી ચાલશે.

3. ટ્રેન નંબર 04805 યસવંતપુર – બાડમેર એક્સપ્રેસ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ નિર્ધારિત રૂટ અને સમયથી ચાલશે.

4. ટ્રેન નંબર 04806 બાડમેર-યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ નિર્ધારિત રૂટ અને સમયથી ચાલશે.

5. ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર – અજમેર એક્સપ્રેસ સ્પેશ્યલ 22 જાન્યુઆરી 2021 ના ​​રોજ નિર્ધારિત રૂટ અને સમયથી ચાલશે.

6. ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ નિર્ધારિત રૂટ અને સમયથી ચાલશે.

7. ટ્રેન નંબર 06533 જોધપુર – કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ 27 જાન્યુઆરી 2021 ના ​​રોજ નિર્ધારિત રૂટ અને સમયથી ચાલશે.

8. ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગ્લોર – જોધપુર એક્સપ્રેસ સ્પેશ્યલ 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ નિર્ધારિત રૂટ અને સમયથી ચાલશે.

આ પણ વાંચો….અમદાવાદ – વેરાવળ અને અમદાવાદ – ચેન્નાઈ સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનોના કોચ સ્ટ્રક્ચરમાં પરિવર્તન