RIa Mahesh Bhatt

રિયા-મહેશ ભટ્ટની વોટ્સએપ ચેટ વાયરલ

RIa Mahesh Bhatt

રિયા-મહેશ ભટ્ટની વોટ્સએપ ચેટ વાયરલ,ક્લિક કરી જાણો કેવા છે રિયા અને મહેશ ભટ્ટ વચ્ચેના સંબંધ

રિપોર્ટ:હેમાલી ભટ્ટ

૨૧ ઓગસ્ટ:સુશાંતસિહ રાજપૂતના નિધન બાદ દરરોજ અવનવી બાબતો સામે આવી રહી છે. ત્યારે હાલ ઈન્ટરનેટ પર સુશાંતની ગર્લફ્રેંડ રિયા ચક્રવતી અને ડાયેરેક્ટર અને રિયાના નજીકના મનાતા મહેશ ભટ્ટ વચ્ચેની વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે. જે દિવસે સુશાંતનું નિધન થયું હતું તે દિવસે પણ રિયા અને મહેશ ભટ્ટ વચ્ચે વાતચીત થઈ હતી. મહેશ ભટ્ટે રિયાને મેસેજ કર્યો હતો. એક વાયરલ ચેટમાં સુશાંતને છોડ્યા બાદ રિયા મહેશ ભટ્ટ સામે ખુશી દર્શાવતી હોય તેવું પણ વાંચવા મળે છે.

Ria Mahesh Bhatt Chat

વોટ્સએપ ચેટમાં રિયાના પિતા વિશે પણ મહેશ અને રિયા ચર્ચા કરી રહ્યા છે. મહત્વનું છે કે સુશાંતસિંહના નિધન બાદ રિયા અને મહેશ ભટ્ટના અલગ અલગ વિડીયો પણ સોશલ મીડિયા પર વાયરલ થયા હતા.હાલ આ કેસમાં CBIએ સવાલ જવાબ શરૂ કરી દીધા છે.પરંતુ હજુ પણ અનેક એવા સવાલો છે જેના જવાબની સમગ્ર દેશને રાહ છે.સુશાંતના નિધનને બે મહિનાથી પણ વધુ સમય વીતી ચૂકયો છે.

Reporter bane 1