Rail logo

રણુજ- ધિણોજ સ્ટેશનોની વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17 બંધ રહેશે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના મહેસાણા- પાટણ રેલખંડના રણુજ- ધિણોજ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17  કિમી.18 /67 નિયમિત ટ્રેક મેન્ટેનન્સની કામગીરીન કારણે (એક દિવસ) 8 જાન્યુઆરી 2021 ના સવારે 10:00 કલાકથી સાજના 19:00 કલાક સુધી બંધ રહેશે. આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ ઉક્ત સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નં. 21 અને 13 થી અવરજવર  કરી શકશે. 

આ પણ વાંચો…2 હજાર મરઘાના મોતઃ ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી?રાજ્યના પશુપાલન વિભાગ મંત્રીએ કર્યો ખુલાસો