કલોલ – ગાંધીનગર વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં .11બે દિવસ માટે બંધ રહેશે

૨૩ ઓગસ્ટ,અમદાવાદ મંડળ ના કલોલ ગાંધીનગર રેલખંડ  વચ્ચે આવેલા રેલ્વે  ક્રોસિંગ નં .11 ના ઓવરહોલિંગ કાર્ય હેતુ તારીખ 25 થી 26 ઓગસ્ટ 2020 સુધી બે દિવસ માટે સવાર ના 08.00 થી રાત્રે 20.00 સુધી માર્ગ ટ્રાફિક માટે બંધ રહેશે.       

માર્ગ ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન ગાંધીનગર સીટી ના નજીક  રેલ્વે ક્રોસિંગ નંબર 09 અને 10  દ્વારા અવરજવર કરી શકે છે

Reporter Banner FINAL