राज्य की ख़बर ભુજ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગેવાનોએ સ્વાગત કર્યું હતું. By Admin December 15, 2020ભુજ, ૧૫ ડિસેમ્બર: ભુજ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, એર કોમોડોરશ્રી મલુક સિંઘ (વી.એસ.એમ.) ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયા, કેશુભાઈ પટેલ સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.