આયુષની સારવાર લેનારા ક્વૉરન્ટાઇન કરાયેલા 13,818 નાગરિકોમાંથી માત્ર 35 દર્દી સિવાય તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

ગાંધીનગર, ૦૫ મે ૨૦૨૦ ભારત સરકારના આયુષ મંત્રાલયની માર્ગદર્શિકાને અનુસારીને▪રાજ્યના 1 કરોડ 56 લાખ નાગરિકએ આયુર્વેદિક ઉકાળા થકી, તો 96 લાખ 68 હજાર નાગરિકોએ હોમિયોપેથીની નિ:શુલ્ક સારવારનો લાભ મેળવી રોગપ્રતિકારક … Read More

વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની કાળજીમાં વેગવંતો બનેલો પાટણ સહિત સમગ્ર ગુજરાતનો આરોગ્ય વિભાગ

કોરોના મહામારીના સમયમાં વિશેષ જોખમ ધરાવતા દેશના ત્રણ કરોડ વરિષ્ઠ નાગરિકોને ઘેર બેઠાં મળી રહેલી આરોગ્ય સેવાઓ પ્રધાનમંત્રીના 7 વચનોની અપીલના પગલે વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની કાળજીમાં વેગવંતો બનેલો પાટણ સહિત … Read More

પ્રધાનમંત્રીએ NAM સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો

by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 મે 2020ના રોજ હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા અંગે ચર્ચા માટે યોજાયેલી નોન અલાઇન્ડ મૂવમેન્ટ (NAM) સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો. NAM સંપર્ક સમૂહની ઑનલાઇન શિખર બેઠક “કોવિડ-19 સામે એકજૂથ” થીમ પર હતી, જેનું યજમાન પદ NAMના વર્તમાન અધ્યક્ષ અઝેરબેજાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇલ્હામ અલિયેવે સંભાળ્યું હતું. આ બેઠકનો મૂળ હેતુ કોવિડ-19 મહામારી સામે આંતરરાષ્ટ્રીય એકતાનો પ્રચાર કરવાનો અને આ મહામારીનો સામનો કરવા માટે દરેક દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રયાસોમાં ગતિવિધી લાવવાનો હતો. આ કાર્યક્રમમાં શાંતિ માટે બહુપક્ષીયતા અને રાજનીતિ આંતરરાષ્ટ્રીય દિવસની શાબ્દિક ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીની સહભાગીતાએ એક આદ્યસ્થાપક સભ્ય તરીકે NAMના સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યે ભારતની લાંબાગાળાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. આ ચર્ચા દરમિયાન, પ્રધાનમંત્રીએ આ ચળવળમાં એકજૂથતા જાળવવા માટે શક્ય હોય એટલો સહકાર આપવામાં ભારતની સજ્જતાની પુષ્ટિ કરતી વખતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે લીધેલા પગલાંનો ઉલ્લેખ કરીને આ કટોકટીના સમયમાં સંકલિત, સહિયારા અને એકસમાન પ્રતિક્રિયા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ખાસ કરીને ત્રાસવાદ અને ખોટા સમાચાર જેવી બાબતોમાં અન્ય વાયરસ સામે દુનિયાના એકધારા પ્રયાસો પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદી આ બેઠકમાં અન્ય 30થી વધુ દેશોના અને સરકારોના વડા તેમજ અન્ય નેતાઓ સાથે જોડાયા હતા જેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન તેમજ યુરોપના દેશો પણ સામેલ છે. આ શિખર બેઠકને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસભાના અધ્યક્ષ પ્રો. તિજ્જાની મુહમ્મદ બાંદે, સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ શ્રી એન્ટોનિઓ ગુટેરસ, આફ્રિકન સંઘના ચેરપર્સન મુસા ફાકી મહામત, યુરોપીયન સંઘના ઉચ્ચ પ્રતિનિધી જોસેપ બોર્રેલ તેમજ વિશ્વ આરોગ્ય સંગઠનના મહા નિદેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસુસે પણ સંબોધન કર્યું હતું. એકંદરે, NAMના નેતાઓએ કોવિડ-19ના પ્રભાવોનું આકલન કર્યું હતું, સંભવિત ઉપચારો માટેની જરૂરિયાતો અને માંગ ઓળખી હતી અને કાર્યલક્ષી ફોલોઅપ માટે વિનંતી કરી હતી. આ બેઠક પછી, નેતાઓએ એક વાત સ્વીકારી હતી જેમાં કોવિડ-19 સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય એકજૂથતાનું મહત્વ ટાંકવામાં આવ્યું હતું. નેતાઓએ કોવિડ-19 સામેની લડાઇમાં સભ્ય દેશોની મૂળભૂત તબીબી, સામાજિક અને માનવીય જરૂરિયાતો પ્રતિબિંબિત કરતો સામાન્ય ડેટાબેઝ તૈયાર કરીને સભ્ય દેશોની માંગ અને જરૂરિયાતો ઓળખવા માટે એક ‘ટાસ્ક ફોર્સ’નું ગઠન કરવાની પણ જાહેરાત કરી હતી.

નર્મદા જિલ્લાની 1.21 લાખ પ્રધાનમંત્રી જનધન ખાતા ધારક મહિલાઓના ખાતામાં કુલ રૂ. 6.05 કરોડ જમા થયા

નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી જનધન ખાતા ધારક મહિલાઓના ખાતામાં રૂ. 500નો હપ્તો જમા થયો 04 MAY 2020  by PIB Ahmedabad નોવલ કોરોનાવાયરસ (COVID-19)ની વૈશ્વિક મહામારી સંદર્ભે … Read More

પશ્ચિમ રેલવે ની 7 પાર્સલ વિશેષ ટ્રેનો દેશ ના વિવિધ ભાગો માટે આજે રવાના

અમદાવાદ,૦૩,એપ્રિલ ૨૦૨૦ પશ્ચિમ રેલ્વેએ રાષ્ટ્ર અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ ની સપ્લાય જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં કામ કરવાનું ચાલુ રાખ્યું … Read More

સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા,બીડી-સીગરેટની દુકાનો અને લિકર શોપ બન્દ રહેશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં લોકડાઉન લંબાવવાની સ્થિતિમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે• રાજ્યના ૬ શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર અને રાજકોટ માં જીવન જરુરિયાતની વસ્તુઓ દૂધ, અનાજ, … Read More

લોકડાઉનમાં કામ બંધ હતું છતાં પણ પુરતી કાળજી લેવાઇ હતી, વતન પરત જવાનો વિચાર પણ નથી આવ્યો”

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બાંધકામના કામો શરૂ “લોકડાઉનમાં કામ બંધ હતું છતાં પણ પુરતી કાળજી લેવાઇ હતી, હવે તો કામ પણ શરૂ થઇ ગયું છે. વતન પરત જવાનો વિચાર પણ નથી … Read More

વેન્ટિલેટર કેર હેઠળના કોરોના દર્દી સાજા થતાં ગોત્રી હોસ્પિટલના તબીબો એ ગર્વ અને ખુશી અનુભવી…

. વડોદરા,૦૨મે ૨૦૨૦ડેડીકેટલી સિંસિયરલી વિથ પેશન કામ કરો તો વેન્ટિલેટર પર થી દર્દીને બહાર લાવી શકાય અને સાજા કરી શકાય એ અમે શીખ્યા… ડો.સુકેતુ..વેન્ટિલેટર કેર હેઠળ સારવાર લેનારાઅરવિંદભાઈ પટણી સહિત … Read More

અંદાજે ૩ કરોડ ૩૬ લાખ લોકોને બીજીવાર વિનામૂલ્યે અનાજ વિતરણનો તારીખ ૧૭મી મે થી લાભ મળશે

ગાંધીનગર, ૦૨ મેં ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસ કોવીડ – ૧૯ના સંક્મણની સ્થિતિમાં લોકડાઉન લંબાવવાના પગલે રાજ્યના અંત્યોદય પરિવારોને અનાજ મેળવવામાં કોઇ તકલીફ ન પડે અને કોઈ ને ભૂખ્યા … Read More

સરહદે લડતા યોદ્ધાઓએ કોરોના યોદ્ધાઓને સલામ કરી અને કોરોના સામેની લડાઇમાં સહકાર આપવાનું પ્રણ લીધું

by PIB Ahmedabad આજે દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં સંરક્ષણ સ્ટાફના વડા જનરલ બિપિન રાવતની સાથે સૈન્યના વડા એમ.એમ. નરવાણે, નૌસેનાના વડા એડમીરલ કરમબીરસિંહ અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ … Read More