ભાદર-૧ ડેમના ૨૯ દરવાજા ૯.૧૦ ફુટ ખોલવામાં આવ્યા

રાજકોટ,૨૪ ઓગસ્ટ:રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નીલાખા ગામ પાસેનો ભાદર-૧ ડેમ સાંજે ૭-૦૦ કલાકે તેની નિર્ધારિત સપાટીએે ભરાઇ ગયો હોવાથી ડેમના ૨૯ દરવાજા ૯.૧ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૧૦૩૮૮૫ કયુસેક … Read More

મહેસાણા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયેલ વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા નીતિનભાઈ પટેલ

મહેસાણા જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થયેલ વરસાદથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ મહેસાણા શહેરના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો અને નાગરિકોની મુલાકાત લીધી અસરગ્રસ્ત નાગરિકોને કેશડોલ્સ,ભોજન,રહેઠાણ સહિતની … Read More

જામનગર ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતા અધિકારીશ્રી

ધનવંતરી રથની સેવાઓની સમીક્ષા મુલાકાત લેતા  જિલ્લા સમાહર્તાશ્રી, કમિશનરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગર તા.૨૪ ઓગષ્ટ, જામનગર શહેરમાં સતત કોરોના સંક્રમણના વધતા કેસ સામે શહેરમાં ધનવંતરી રથ  દ્વારા  કરવામાં આવતી … Read More

સફાઇકર્મીઓનું કોરોના સામેની લડાઇમાં ગ્રાઉન્ડ લેવલનું આગવું યોગદાન

કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૩પ૦ અને સિવિલ હોસ્પિટલના ૪૫૦ જેટલા સફાઇકર્મીઓનું કોરોના સામેની લડાઇમાં ગ્રાઉન્ડ લેવલનું આગવું યોગદાન સુરત:સોમવાર: કોરોનાકાળના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહેલા ૮૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ … Read More

સુરત શહેરનું જાહેર યાતાયાત પ્રદુષણમુકત થશે.

બે માસ બાદ ઉપલબ્ધ થશે ૧૫૦ ઇકો ફ્રેન્ડલી ઈલેકટ્રીક બસ સેવા રિપોર્ટ: પરેશ ટાપણીયા સુરત:સોમવાર: અનલોકના અમલ બાદ સુરત શહેરનો વાહનવ્યવહાર ધમધમતો થયો છે. પર્યાવરણ બચાવવા માટે સુરત મહાનગર પાલિકા … Read More

કોરોનાનું સંક્રમણ તથા અતિ ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ ભોગ બનશે તો જવાબદાર કોણ?ભાવિક સોલંકી

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રીશ્રી ભાવિક સોલંકીએ શિક્ષણમંત્રીને પત્ર લખી રજુઆત કરી શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના સાથે સ્વાથ્ય સાથે ચેડા કરી રહી છે : ભાવિક સોલંકી અમદાવાદ,૨૪ ઓગસ્ટ:ગુજરાત બોર્ડ દ્વારા અત્યાર હાલ … Read More

ધરમપુર તાલુકાના ખેડૂતોને મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના અંગેની જાણકારી અપાઇ

રાજ્‍યના તમામ ખેડૂતોને કુદરતી પરિબળોના કારણે કૃષિ પાકને થયેલા નુકસાન સામે સહાય અપાશે- આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકર   અહેવાલ:માહિતી બ્‍યુરો વલસાડ વલસાડ,રાજ્‍યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્‍ય સરકાર … Read More

અમદાવાદ મસ્કતી માર્કેટ કાપડ મહાજનના વર્ચ્યુઅલ એકીઝીબિશન ફેબેક્ષા નું ઇ-ઇનોગ્રેશન કરતા મુખ્યમંત્રીશ્રી

૯૦ દિવસ ચાલનારૂં વર્ચ્યુઅલ એકઝીબિશન બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ બાયર્સ-સેલર્સ-એકઝીબિટર્સ માટે વિન-વિન સિચ્યુએશન ઊભી કરશે:- મુખ્યમંત્રીશ્રી ◆ટેક્ષટાઇલ પોલિસીના માધ્યમથી રાજ્યના ટેક્ષટાઇલ ઊદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડેશન-સ્કીલ ડેવલપમેન્ટ –ટેક્ષટાઇલ પાર્કસના વિકાસ માટે અનેક પ્રોત્સાહનો પૂરાં પાડયા … Read More

ગુજરાતને ફાળવાયેલા ૭ તાલીમી IPS અધિકારીઓ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાતે

સમાજના અંતિમ છૌરના માનવીને પણ પોલીસ તેની પડખે છે – મિત્ર છે તેવો અહેસાસ સમગ્ર સેવાકાળ સમગ્ર સેવાકાળ દરમ્યાન કરાવવા મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ૨૪ ઓગસ્ટ,ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની … Read More

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

રાજ્યમાં સરેરાશ ૧૦૨.૭૩ ટકા વરસાદ : સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૮૮.૦૪ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં ૭૯ ટકા જેટલો સરેરાશ વરસાદ રાજ્યના સાત તાલુકાઓમાં આઠ ઈંચ થી સાડા … Read More