WhatsApp Image 2020 10 06 at 6.33.36 PM

વધુ એક સ્ટાર કિડ લેશે બોલીવુડમાં એન્ટ્રી,ક્લિક કરી જાણો વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ

૦૬ ઓક્ટોબર: બોલીવુડમાં નેપોટિઝ્મ અને ફેવરેટિઝ્મને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે વધુ એક સ્ટાર કિડ ડેબ્યુ કરવા જઈ રહી છે. કબીર ખુરાના ફિલ્મ ‘સુટ્ટાબાજી’થી સુષ્મિતા સેનની દીકરી રીનીને લોન્ચ કરી રહ્યા છે. આ વાતની જાણકારી કબીરે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ એક રિલેશનશિપ ડ્રામા છે જેમાં રિબેલિયસ ડોટરનો રોલ પ્લે કરતી દેખાશે.’સુટ્ટાબાજી’ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું છે.

ફિલ્મમાં કોમલ છાબરિયા અને રાહુલ વોહરા રીનીનાં પેરેન્ટ્સના રોલમાં દેખાશે. રીનીની આ ફિલ્મ ડિજીટલી રિલીઝ થશે. રીની 21 વર્ષની છે. કબીર ખુરાનાની વાત કરીએ તો તેને 9 વખત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અવોર્ડ મળ્યો છે.