dwarka hospital fire 4

રાજ્યની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, દ્વારકાની હોસ્પિટલમાં આગ લાગી જાણો..

દ્વારકા ના જૂની નગર પાલિકા સામે એક ક્લિનિક માં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.

અહેવાલ: જગત રાવલ, જામનગર

દ્વારકા, ૦૭ ડિસેમ્બર: ક્લિનિક માં આગ લાગતાં ફાયર પહોચી આગ બુજાવા પાલિકા ફાયર ટીમ કામે લાગી હતી. ફાયર ચીફ ઓફિસર સહિત પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે ત્રણેય માળ માં આગ પ્રસરી હતી, જો કે કોઈ જાન હાની થવા પાણી નોહતી, આગ ને લઈ ને ધુમાડા ના ગોટે ગોટા ઉડતા સ્થાનિક લોકો જોવા ઉમટ્યા હતા, શોર્ટ સર્કિટ ને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જાણવા મળ્યું છે.

dwarka hospital fire
whatsapp banner 1