Corona Test 2 1

બ્રેકિંગ:અંબાજીમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ

Corona Test 2 1

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા કુલ 30 લોકોના રેપિડ કીટ થી કરાયા ટેસ્ટ અંબાજીમાં કોરોના ના કુલ 15 એક્ટિવ કેસ. . . .ધનવંતરી રથ દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે કોરોના ટેસ્ટ ઉકાળાની સાથે દવા પણ નિશુલ્ક આપવામાં આવી રહી છે