teacher award ambaji edited

અંબાજીના શિક્ષકને નેશનલ ટીચર્સ એવોર્ડ (National Teachers Award) એનાયત કરાયો

National Teachers Award

રાજસ્થાનમાં મળેલા (National Teachers Award) એવોર્ડ લઇ સમગ્ર બનાસકાંઠા અને ગુજરાત માટે ગૌરવ જેવી બાબત છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૨૫ ફેબ્રુઆરી
: રાજસ્થાનના જયપુર ખાતે (National Teachers Award) નેશનલ રાજસ્થાન ટીચર્સ એવોર્ડ 2020 સમારોહ યોજાયો હતો આ સમારોહમાંઅંબાજી ને બનાસકાંઠા વિસ્તાર માં શિક્ષણ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તેમજ જન જાગૃતિ અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ યાત્રાધામ અંબાજી ની શ્રી બી .ડી .મહેતા વિદ્યાલય અંબાજી શાળાના નિલેશભાઈ બુંબડીયા નું રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી અરૂણ ચક્રવતી ના હસ્તે નેશનલ રાજસ્થાન એક્સેલેન્સ એવોર્ડ 2020 દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો

Whatsapp Join Banner Guj

અંબાજી જ નહીં પણ રાજસ્થાનમાં મળેલા (National Teachers Award) એવોર્ડ લઇ સમગ્ર બનાસકાંઠા અને ગુજરાત માટે ગૌરવ જેવી બાબત છે જેમને શાળા ના આચાર્યા મયુરીબેન પટેલ તથા શાળા સંચાલક મંડળ ના પ્રમુખ રામઅવતાર અગ્રવાલ એ પણ શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો…ભાજપ- કોંગ્રેસ ધમકી આપે છે મતદારો ઓળખે : આપ ઉપાધ્યક્ષ (Aap vice president) ચૂંટણી ટાંણે વીડિયો વાયરલ થતા ગરમાવો