Nagda station

Nagda station: 9 જૂનથી અમદાવાદ-પટના અજીમાબાદ સ્પેશિયલ નું નાગદા સ્ટેશન પર સ્ટોપેજ

Railways banner

અમદાવાદ , ૦૨ જૂન: Nagda station: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 02947/02948 અમદાવાદ – પટના – અમદાવાદ અજીમાબાદ સ્પેશિયલ ટ્રેનને 9 જૂન, 2021 થી નાગદા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે:

આ પણ વાંચો…Unlock gujarat: રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો તા.4 જૂન થી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય,જાણો વિગત…..

ટ્રેન નંબર 02947 અમદાવાદ – પટના સ્પેશિયલ ટ્રેનનું નાગદા સ્ટેશન (Nagda station) પર આગમન/પ્રસ્થાન સમય 04:13/04:15 વાગ્યે રહેશે અને ટ્રેન નંબર 02948 પટના – અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું નાગદા સ્ટેશન પરઆગમન/પ્રસ્થાન સમય 21:05/21:07 વાગ્યે રહેશે.

ADVT Dental Titanium