Poonam Madam In Kisan kalyan function Dwarka 3

દ્વારકામાં કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ભાગ લઈ સહાય વિતરણ કરતા સાંસદ પૂનમબેન

Poonam Madam In Kisan kalyan function Dwarka

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૨૬ ડિસેમ્બર: પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ભારતરત્ન અટલ બિહારી વાજપાઈજીના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા ‘સુશાસન દિન’ પર કિસાન કલ્યાણ કાર્યક્રમ તથા કૃષિ વિભાગની વિવિધ યોજના અંતર્ગત દેવભૂમિ-દ્વારકા જિલ્લાના મથક જામખંભાળીયામાં APMC ખાતેથી ખેડૂત સહાય વિતરણ કાર્યક્રમ.

whatsapp banner 1

જામનગર દેવભૂમિ.દ્વારકા જીલા ના સાંસદ પૂનમબેન માડમે ઉપસ્થિત રહી લાભાર્થીઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જગતના તાત પ્રત્યે સર્વાંગી વિકાસની, કટીબદ્ધતા પ્રસ્તુત કરી યોજનાઓના લાભ સાથે અન્નદાતાઓને ઉત્તરોતર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી

આ પણ વાંચો….

loading…