બ્રેકિંગ: જામનગર એડવોકેટ કિરીટ જોશી (Kirit Joshi) ચકચારી મર્ડર કેસના ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા

જામનગર એડવોકેટ કિરીટ જોશી (Kirit Joshi) ચકચારી મર્ડર કેસના ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૯ માર્ચ: જામનગર એડવોકેટ કિરીટ જોશી (Kirit Joshi) ચકચારી મર્ડર કેસના ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. ભુમાફિયા જયેશ પટેલના ત્રણ સાગરીત ને જામનગર પોલીસે કલકત્તાથી ઝડપાયા હતા
હાર્દિક ઠક્કર, દિલીપ ઠક્કર અને જયંત ગઢવીની જામનગર પોલીસે કરી હતી છુપા વેશ ના ઓપરેશન હાથ ધરી ધરપકડ કરી હતી. આજે જામનગર કોર્ટ ખાતે ત્રણેય આરોપીઓને રજૂ કરવામાં આવ્યા. ત્રણેય આરોપીઓના 12 દિવસના રિમાન્ડ કોર્ટમાં મંજૂર થયા છે.
આ પણ વાંચો…પશ્ચિમ રેલ્વે વિવિધ સ્થળો માટે વધુ 07 સ્પેશિયલ ટ્રેનો (07 extra train) ચલાવશે.