khokhara

તામિલ સ્કુલ બંધ કરી ને ટ્રસ્ટીઓએ એકાએક શાળાને તાળા મારી દેતા વાલીઓએ કર્યો હોબાળો

રિપોર્ટ: હર્ષદ પટેલ

૦૨ સપ્ટેમ્બર,અમદાવાદ ના ખોખરા મ્યુનિસિપલ સ્નાનાગાર પાસે આવેલ એકમાત્ર તામિલ સ્કુલ કથિત રીતે બંધ કરી ને ટ્રસ્ટીઓએ એકાએક શાળા ને તાળા મારી દેતા વાલીઓએ કયોઁ હોબાળો

તામિલ ભાષા ની આખા અમદાવાદ મા આ એક જ શાળા આવેલ હોવા ની તેમજ પરીક્ષા લેવાય તે પહેલા એકાએક ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી વાલીઓને આજે શાળા મા ટ્રસ્ટીઓએ વાલીઓને બેઠક માટે બોલાવ્યા હતા પણ ટ્રસ્ટીઓ શાળા મા જ ના આવતા વાલીઓનું એક પ્રતિનિધિ મંડળ ડી ઈ ઓ ને રજુઆત કરવા ગયું

જ્યારે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓની સાથે વાલીઓ એ શાળા સકુંલમા આવી ને ઉગ્ર સુત્રોચ્ચાર કરી ને શાળા ચાલુ રાખવાની માગણી કરી વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ટ્રસ્ટી ઓ એ તેમની સાથે છેતરપિંડી કરી ને આ શાળા સકુંલમા તે શાળા ને તોડી ને બીજું સકુંલ ઉભુ કરવા જ આ શાળા ને તાળા મારી દીધા હોવા ની વાત બહાર આવી

Reporter Banner FINAL 1