Sardar Patel Family 2 1

સરદાર વલ્લભભાઈ પટેલના પોત્ર ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ માં આજે જન શતાબ્દી ટ્રેન થી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા,

Sardar Patel Family 2 1

રાજપીપલા, ૧૭ જાન્યુઆરી: કરમસદ ના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલના પરિવાર જનો સરદાર ના પોત્ર શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ માં આજે જન શતાબ્દી ટ્રેન થી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા, તેઓએ કેવડિયા ના જોવાલાયક સ્થળો ની પણ મુલાકાત લીધી હતી , સરદાર સાહેબ ના પરિવાર ની આ એક યાદગાર તસ્વીર….

Whatsapp Join Banner Guj