Jamnagar Jilla panchayat

જામનગર (Jamnagar) જિલ્લા પંચાયતના નવા પ્રમુખ પદે ધરમશીભાઈ ચનીયારાની વરણી

Jamnagar district Panchayat

જામનગર (Jamnagar) જિલ્લા પંચાયતના નવા પ્રમુખ પદે ધરમશીભાઈ ચનીયારાની વરણી

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૭ માર્ચ:
જામનગર (Jamnagar) જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી, જિલ્લા પંચાયતના નવા પ્રમુખ પદે ધરમશીભાઈ ચનીયારાની વરણી, ઉપપ્રમુખપદે નયનાબેન પરમારની વરણી કરવામાં આવી.

ADVT Dental Titanium

કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ભરતભાઈ બોરસદીયાની વરણીપ્રાંત અધિકારી કચેરી ખાતે આજે જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાય હતી

Whatsapp Join Banner Guj

જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અસ્તિત્વ માં આવ્યું છે.

આ પણ વાંચો…કોરોનાના કેસો વધતાં સુરત મહાનગરપાલિકાએ શિક્ષણને લઇને મહત્વનો નિર્ણયઃ ક્લાસિસ(Tuition class) માત્ર ઓનલાઇન જ ચાલશે