અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૪ સપ્ટેમ્બર:જામનગરના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત બન્યા છે
પૂર્વમંત્રી અને જામનગર 77 વિધાનસભા ના ધારાસભ્ય રાધવજી ભાઈ પટેલ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાઘવજીભાઇ પટેલ ને સારવાર માટે જામનગરની ગુરુ ગોવિંદ સિંગ હોસ્પિટલમાં ખસેડાયા આવ્યા હતા.
loading…