breaking news 1

જામનગર.બ્રેકીંગ: Jamnagar Firing case જામનગર ઈવા પાર્કમાં બિલ્ડર પર ફાયરિંગનો મામલે પોલીસ ને મળી સફળતા.

જામનગર ઈવા પાર્કમાં બિલ્ડર પર ફાયરિંગનો(Jamnagar Firing case) મામલે પોલીસ ને મળી સફળતા.

ગણતરીના દિવસોમાં ફાયરીંગની ઘટનામાં (Jamnagar Firing case) સાત આરોપીઓને ઝડપી લેવાયા.

Jamnagar firing case

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૩૧ જાન્યુઆરી:
જયસુખ પેઢરીયા પર ફાયરિંગ Jamnagar Firing case કરનારા ચાર શાર્પ શૂટર સહિત સાત આરોપીઓની પકડી લેવાયા. એલસીબી દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પડાયા જૂની અદાવતમાં ભુમાફિયા જયેશ પટેલ દ્વારા બિલ્ડર પર કરાવ્યું હતું ફાયરિંગ.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…શું સતત મનમાં મુંઝવણ કે કોઇ વાતને લઇને ચિંતાનો અનુભવ રહ્યાં કરે છે? (Anxiety disorder) તો જાણો આ વિશે શું કહે છે મનોચિકિત્સક