JMC BJP

જામનગર જીલા ભાજપ ની બેઠકમાં પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા.

JMC BJP

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૯ ડિસેમ્બર: જામનગર જીલા ભાજપ કાર્યાલય અટલ ભવન જામનગર ખાતે જુદી જુદી ૫ શ્રેણી ની સંગઠન બેઠકો જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં જામનગર જિલ્લાના ઇન્ચાર્જ ધનસુખભાઇ ભંડેરી , જયેશભાઇ રાદડીયા તથા સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

JMC BJP 2
whatsapp banner 1

તેમજ જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, દિલીપભાઈ ભોજાણી, મનોજભાઇ જાની , તાલુકા મંડળ અને જિલ્લા ના હોદેદારો તેમજ જિલ્લાના તથા મંડળના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.