Khanij chori

છેલ્લા ૬ માસમાં કરોડોની ખનીજ ચોરી ઝડપાઇ..ભૂસ્તર અધિકારી સુભાષ જોશી ની કડક કાર્યવાહીથી ભુમાફિયાઓ ભુર્ગભમાં..

અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા
બનાસકાંઠા, ૧૨ જાન્યુઆરી:
સાબરકાંઠામાં વધુ એકવાર લાખો ની ખનીજ ચોરી ઝડપાઇ…સાબરકાંઠા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા વધુ એક રેડ…સાયબાપુરા દેરોલ વચ્ચે થતું હતું ગેરકાયદેસર ખનન…વહેલી સવારે રેડ કરી 10 ટ્રેક્ટર સહિત સાધનસામગ્રી ઝડપી..એકસાથે 52 કેસ કરતા ખનીજ માફિયાઓ માં હડકંપ…૬૫ લાખથી વધારે ની દંડનીય વસુલાત..સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૬ માસમાં કરોડોની ખનીજ ચોરી ઝડપાઇ..ભૂસ્તર અધિકારી સુભાષ જોશી ની કડક કાર્યવાહીથી ભુમાફિયાઓ ભુર્ગભમાં..ખનન માફિયાઓ સામે વહીવટી તંત્રનું સર્ચ ઓપરેશન યથાવત રહેતા ગભરાટનો માહોલ…

Whatsapp Join Banner Guj