Danta rain

અંબાજી દાંતા પંથક માં ભારે વરસાદ..

Danta rain

અંબાજી દાંતા પંથક માં ભારે વરસાદ.. દાંતા પંથક માં 6 ઇંચ તો અંબાજી પંથક માં 3 ઇંચ

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી 30 ઓગસ્ટ:ગુજરાત માં સારવર્ત્રિક વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે અંબાજી દાંતા પંથક માં વરસાદ ની ઘટ જોવા મળી હતી પણ છેલ્લા બે દિવસ થી અંબાજી દાંતા પંથક માં ભારે વરસાદ વર્ષી રહ્યો છે દાંતા માં આજે ચાર ઇંચ અને અંબાજી માં સવારે બે ઇંચ વરસાદ વર્ષયા બાદ વરસાદે ફરી સાંજ ના સુમારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેના પગલે અંબાજી ના નીચાણવાળા બજાર માં પાણી ફરી વળ્યાં હતા જેમાં બાઈક પણ તણાતા નજરે પડ્યા હતા

જયારે અંબાજી પોલીસ સ્ટેશન હાઇવે માર્ગ પાર ઘૂંટણ સમા પાણી ભરાતા હાઇવે પાણી માં ઘરકાવ થયો હતો જેના પગલે વાહનચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો હાલ તબક્કે અંબાજી દાંતા પંથક માં પડેલા ભારે વરસાદ ના પગલે ખેતરો માં પણ પાણી ભરાતા મકાઈ ના પાક ને મોટી નુકસાની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે હાલ તબક્કે પડેલા વરસાદ ના પગલે વાતાવરણ માં ઠંડક ચોક્સ થઇ છે પણ કાચા મકાનો વાળા વિસ્તાર માં દીવાલો ગળી ધરાશાયી થાય તેવો ડર પણ ઝૂંપડપટ્ટી વાળા રહેણાંક વિસ્તાર માં ભય ખોવાઈ રહ્યો છે આમ આજે દાંતા પંથક માં 6 ઇંચ તો અંબાજી પંથક માં 3 ઇંચ ઉપરાંત નો વરસાદ ખાબક્યો હતો