GG hospital fire

GG hospital: જામનગરમાં આગ સમયસૂચકતા થી મોટી દુર્ઘટના ટળી

GG hospital: ફાયરબ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી જતા આગ કાબુમાં લેવામાં આવી હતી,

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૪ મે:
GG hospital: જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંગ કોવિડ વોર્ડ માં યાંત્રિક ક્ષત્રી ને કારણે આગ લાગવા પામી હતી, સમય સુચકતા અને તાત્કાલિક ફાયરબ્રિગેડ નો સ્ટાઅફ ઘટના સ્થળ ઉપર દોડી જતા આગ કાબુમાં લેવામાં આવી હતી,

Whatsapp Join Banner Guj

જામનગરની હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં વેન્ટિલેટર મશીનના વાયરિંગ માં એકાએક આગ લાગી જતા તેને ત્વરિત કાબુમાં લેવામાં આવી હતી, ફાયર શાખા ની સમયસૂચકતા થી કોઈ દર્દી કે હોસ્પિટલ સ્ટાઅફ ને કોઈ ઇજા કે જાનહાની થવા પામી નથી

આ પણ વાંચો….નર્સ ઝેબાબહેન આખા રમઝાન માસમાં રોઝા હોવા છતાં દરરોજ P.P.E. કીટમાં કલાકો સુધી મુશ્કેલ દાયિત્વ નિભાવ્યું