Boat 2

દ્વારકા એસ.ઓ.જી.પોલીસને શંકાસ્પદ બોટ મળી આવી

Boat 2

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર, ૧૪ ઓક્ટોબર: દ્વારકાના સલાયા બંદર પરથી બોગસ દસ્તાવેજો સાથે બોટ ઝડપાઇ હતી, બોટ સલાયા બંદર વિસ્તારમાં ગેર કાયદેસર રીતે માછી મારી કરતી હતી અલ-પીર-એ ગોસ નામની બોટ ને ઝડપી પડતી દ્વારકા SOG સાથે બોટ માલિક સલિમ અબુબકર ભાયા ને SOG પોલીસે ઝડપી પાડ્યો છે,

Boat

હાજી હાજી ઇસ્માઇલ નો જમાઈ મલિક સલીમ બોટ નો માલીક છે હાજી હાજી ઇસ્માઇલ નું 2005 માં એન્કાઉન્ટર થયું હતું હાજી હાજી ઇસ્માઇલ નું દાઉદ સાથે કનેક્શન હતું, ત્યારે આ સમગ્ર પ્રકરણ થી મોટું રેકેટ બાર આવે તેવી પુરી સંભાવના જાણકારો માં ચર્ચાઈ રહી છે.