ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ
ગાંધીનગર, ૨૩ નવેમ્બર: ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ. મે મહિનામાં યોજાશે પરીક્ષા. ઉત્તરાયણ બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
- ધોરણ 10 અને 12 બોર્ડ માટેની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ…
- મેં મહિનામાં યોજાશે પરીક્ષા…
- ઉત્તરાયણ બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.