राज्य की ख़बर બોલિવૂડમાંથી સન્યાસ લીધા બાદ આ અભિનેત્રીએ મૌલાના સાથે લગ્ન કર્યા, તમે જુઓ.. ચોંકી જશો… By Admin November 23, 2020ફોટો: ટ્વિટરના સૌજન્યથીઅમદાવાદ, ૨૩ નવેમ્બર: અભિનેત્રી સના ખાન મૌલાના સાથે કર્યું લગ્ન.સના ખાન નો પતિ નું નામ મૌલાના મુફ્તી અનસ ખાન છે. અભિનેત્રી સના ખાન ના લગ્ન ની આ તસવીર ચર્ચા નો વિષય બની છે. સનાએ મૌલાના ની સાથે 20 નવેમ્બરના રોજ લગ્ન કરી લીધા હતા.