Demu Special: અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ રદ.

Demu Special: 23 મે 2021 સુધી અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ રદ રહેશે

અમદાવાદ ,૨૩ એપ્રિલ: Demu Special: ઓછી મુસાફરોની સંખ્યાને જોતા અસારવા અને હિંમતનગર વચ્ચે દોડતી ટ્રેન નંબર 09401/09402 અસારવા-હિંમતનગર-અસારવા ડેમુ સ્પેશિયલ 23 એપ્રિલ 2021 થી 23 મે 2021 સુધી રદ રહેશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…મોદી સરકાર(Modi government)નો મોટો નિર્ણય, ઝડપથી ઓક્સિજન મળી રહે તે માટે લીધા આ પગલા