Abu Fog 4

અંબાજી બ્રેકીંગ. . અંબાજી મા ધુમ્મસ ભર્યુ વાતાવરણ

અંબાજી મા ધુમ્મસ ભર્યુ વાતાવરણ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૦ જાન્યુઆરી:
અંબાજી ને જોડતા તમામ હાઈ વે માર્ગો ઉપર ભારે ધુમ્મસ. .ધુમ્મસ ના કારણે વાહનો એ સવારે પ઼ણ લાઈટો ચાલુ રાખવી પડી. અંબાજી મંદિર પણ ધુમ્મસ સંતાયુ. યાત્રીકો એ પણ આજ ના મૌસમ નો આનંદ માણ્યો.

Whatsapp Join Banner Guj