Ambaji Police station

અંબાજી બ્રેકીંગ: અંબાજી પોલીસ ને મળી મોટી સફળતા. જાણો વિગત…..

breaking news afim ambaji 0301

એક શખ્સ ની કરાઈ ધરપકડ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૦૩ જાન્યુઆરી:
અંબાજી પોલીસ ને મળી મોટી સફળતા.2 કિલો અફીણ ઉપરાંત અફીણ ના રસ નો જથ્થો ઝડપાયો.પરપ્રાંતીય ઈસમ આ અફીણ નો જથ્થો અન્ય સ્થળે લઈ જતો હતો. બાતમી ના આધારે પોલીસે ચેકીંગ હાથધરી ચેક પોસ્ટ થી ઝડપયો અફીણ ના રસ નો 2.277 કિ. ગ્રામ અંદાજે કિંમત રુ. 2. 27 લાખ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો.પોલીસે એન. ડી. પી. એસ નો ગુન્હો નોંધી હાથ ધરી કાર્યવાહી .

whatsapp banner 1