અમદાવાદ – હાવડા સ્પેશિયલ મધ્ય રેલ્વેના કેટલાક સ્ટોપ પર રોકશે નહીં

Screenshot 20200512 152809 01

અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનથી ચાલતી ટ્રેન નંબર 02833, અમદાવાદ – હાવડા સ્પેશ્યલ 8 ડિસેમ્બર 2020 થી મધ્ય રેલ્વેના અજની, પુલગાંવ, ચંદૂર અને જાલંબ સ્ટોપજોથી સમાપ્ત કરવામાં આવી છે.તદનુસાર, આ ટ્રેન ઉચિત તારીખથી મધ્ય રેલ્વેના આ સ્ટેશનો પર રોકાશે નહીં.

Railways banner