26 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ – હાવડા (Ahmedabad-Howrah) સ્પેશિયલ ટ્રેન 03:50 કલાક મોડી ચાલશે.

Ahmedabad-Howrah

26 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ – હાવડા (Ahmedabad-Howrah) સ્પેશિયલ ટ્રેન 03:50 કલાક મોડી ચાલશે.

અમદાવાદ , ૨૫ ફેબ્રુઆરી: Ahmedabad-Howrah: પૂર્વીય રેલ્વેના હાવડા – ખડગપુર સેક્શનના અંદુલ અને સંકરેલ રેલ્વે સ્ટેશનો વચ્ચે ટ્રાફિક પાવર બ્લોક કરવામાં આવવાના કારણે તારીખ 26 ફેબ્રુઆરી 2021 થી અમદાવાદથી ચાલવાવાળી ટ્રેન નંબર 02833 અમદાવાદ – હાવડા સ્પેશિયલ, અમદાવાદથી 03:50 કલાક મોડેથી ચાલશે.

Railways banner

આ ટ્રેન નિયમિતરૂપે અમદાવાદથી 00:15 વાગ્યે ચાલે છે, આ પાવર બ્લોકના લીધે આવવાવાળી લિન્ક ટ્રેનના મોડા આવવાના કારણે આ ટ્રેનને રીશિડયૂલ કરવામાં આવી છે તે મુજબ ઉપરોક્ત તારીખએ આ ટ્રેન 00:15 ના સ્થાને સવારે 04:05 વાગ્યે ચાલશે.

તારીખ 27 ફેબ્રુઆરી 2021 ના રોજ હાવડાથી ચાલવાવાળી ટ્રેન નંબર 02834 હાવડા – અમદાવાદ સ્પેશ્યિલ હાવડાથી 01:15 કલાક મોડી ચાલશે.

આ પણ વાંચો…The world’s largest zoo: ગુજરાતમાં બનશે દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, આ ગુજરાતી બિઝનેસમેન કરશે કરોડોનું રોકાણ