राज्य की ख़बर NOW UPDATE:અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ કરાઈ By Admin August 27, 2020અમદાવાદ,૨૭ ઓગસ્ટઅમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ,અમદાવાદ કેન્ટોનમેન્ટ દ્વારા કરવામાં આવી સીલ,1 કરોડ 73 લાખ જેટલો ટેક્સ બાકી હોવાના લીધે કરાઈ સીલ,અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની ઓફીસના ચારેય માળ સીલ કરવામાં આવ્યા