snake

ઘીકાટા વિસ્તારમાં બનેલી ઘટના મોટર સાયકલ મા ભરાઈ ગયેલ પાચ ફુટ લાબા સાપ

સીટી ઘીકાટા વિસ્તારમાં બનેલી ઘટના મોટર સાયકલ મા ભરાઈ ગયેલ પાચ ફુટ લાબા સાપ નું રેસ્કયુ એનીમલ લાઈફ કેર ના વિજય ડાભી કયુૅ

તારીખ 2/3/2020 ના રોજ ઘીકાટા કોટૅ ના પાછળ ના ભાગ મા કોર્પોરેશન ની મસ્ટર ની બહાર ખુલ્લી જગ્યા મા લોખંડ ની પાઈપ માથી સાપ બહાર નીકળીતા મોટર સાઇકલ મા ભરાઈ ગયેલ લોકો ડરી ગયા હતાં તાત્કાલિક એનીમલ લાઈફ કેર ના વિજય ડાભી જેઓ વર્ષોથી સાપ રેસ્કયુ નું કામ કરે છે તેઓ બિનઝેરી સાપ ઘામણ પાચ ફુટ લાબા સાપ નું રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું સ્થાનિક લોકો નો સાપ પ્રત્યે નો ભય દૂર કરવા આવ્યો તથા વિજય ડાભી નુ કહેવુ છે કે સીટી વિસ્તાર મા સાપ નીકળતા ના કિસ્સા ઓછા પ્રકાશ મા આવેછે ત્યારે આ બિનઝેરી સાપ વરસાદ ના કારણે ગટર માથી આવ્યો હોવાનું માનવા મા આવે છે

Reporter Banner FINAL 1