WhatsApp Image 2020 10 13 at 10.06.26 AM

AMC ના ગટર ની ચેમ્બર મા એક ગાય થઈ ગરકાવ

અમદાવાદ, ૧૩ ઓક્ટોબર: અમદાવાદ ના હાટકેસવર ભાઈપુરા વોર્ડ ની ઘટના. હાટકેશ્વર ના ભગવતીનગર માર્ગ પર શિવાજી નગર ના મુખ્ય માર્ગ પર AMC ના ગટર ની ચેમ્બર મા એક ગાય ગરકાવ થઈ સ્થાનિકો એ ગાય ના રેસ્કયુ માટે જાતે ખાડા મા ઉતરી દશ ફુટ ની ઊંડાઈ થી ગાય ને દોરડા બાંધી વહેતી ગટર ના પાણી ના ખુલ્લા ચેમ્બર મા થી ગાય ને બહાર કાઢી

એક માસ થી AMC ના કોન્ટાકટર એ ગટર નુ કામ ગોકળગાય ની ગતિ એ કરતા મુખ્ય માર્ગ હોવા થી રહીશો આ ખાડા થી હાલાકી મા મુકાયા