1962 team

૧૯૬૨ ની ટીમ એ એક શ્ર્વાન ના ગલુડિયા ને ઘટના પર જ તત્કાલ ઓપરેશન હાથ ધરી ને બચાવ્યું

1962 team edited

પાટણ મા કરુણા એનિમલ ૧૯૬૨ ની ટીમ એ એક શ્ર્વાન ના ગલુડિયા ને ઘટના પર જ તત્કાલ ઓપરેશન હાથ ધરી ને બચાવ્યું

પાટણ,૦૫ નવેમ્બર: પાટણ બાબુ ના બંગ્લા પાસે એક શ્ર્વાન એ શ્ર્વાન ગલુડિયા પર ઘાતક હુમલો કરી ને તેને ગંભીર ઈજા પહોંચાડતા સ્થાનિક નાગરિકો એ રાજ્ય સરકાર ની એનિમલ હેલ્પલાઈન ૧૯૬૨ ની ટીમ ને અવગત કરાવી ને મદદ માંગી

1962 team 2 1

તબીબ ઓની ટીમ એ ઘાયલ થયેલ શ્ર્વાન ગલુડિયા ને પાથમિક સારવાર બાદ તાકીદે ઓપરેશન ની જરુર જણાતા ઓપરેશન હાથ ધરી ને તેને બચાવી સંખ્યાબંધ ટાંકા ઓ લઈ ને તેને નવજીવન બક્ષ્યું સ્થાનિકો એ પણ એનિમલ વાન ની ટીમ ની કરુણામય કામગીરી ઘટના પર જ લાઈવ શ્ર્વાન ના બચાવ ના ઓપરેશન જોઈ ને ટીમ ની કામગીરી ને બિરદાવી.

whatsapp banner 1