breaking news Palanpur earthquacke

BREAKING NEWS: પાલનપુરમાં આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો..

breaking news Palanpur earthquacke

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી

અંબાજી, ૨૨ ડિસેમ્બર: પાલનપુરમાં આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.. 2.59 મિનિટ અનુભવાયો ભૂકંપનો આંચકો.. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 39 કિલોમીટર ઉત્તર ઉત્તર પૂર્વમાં..ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાહટ…

whatsapp banner 1