Venu Dam 2

વેણુ-૨ ડેમના ૦૪ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા-નીચાણવાળા વિસ્તારોને સાવચેત સુચના

Venu Dam 2

રાજકોટ, ૨૫ ઓગસ્ટ:રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામ ગધેથડ પાસે આવેલો વેણુ-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએે ભરાઇ ગયો હોવાથી ડેમના ૦૪ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૧૦૩૮૩ કયુસેક પાણીની આવક છે, અને ૧૦૩૮૩ કયુસેકનો પ્રવાહ છોડવામાં આવે છે,આથીવેણુ-૨ડેમનાનીચાણવાળાવિસ્તારમાંઆવેલાગધેથડ, ગાગોદર, જાળીયા, લીલાખા, મેખાટીંબી, તણસવા, મેરવદર અને ઢાંક ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા રાજકોટ સિંચાઇ વર્તુળ(ફલડસેલ)ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.

Banner Still Guj