Atal bhavan

જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય “અટલભવન” (Atal Bhavan) ખાતે ચૂંટણી માટે ઉમેદવાર તથા ઈન્ચાર્જ સાથે સંકલન બેઠક યોજવામાં આવી

Atal Bhavan

જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય “અટલભવન” (Atal Bhavan) ખાતે લોકશાહી ના મહાપર્વ સમાન જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી માટે ઉમેદવાર તથા ઈન્ચાર્જ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી.

Whatsapp Join Banner Eng
Atal Bhavan

જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, મહામંત્રી પ્રવીણસિંહ જાડેજા, મહામંત્રી મનોજભાઈ જાની, ધારાસભ્ય શ્રી રાવજીભાઈ પટેલ,પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા,પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર ની ઉપસ્થિતિમાં વિવિધ પ્રકાર નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો…Sweta tiwari Photos: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ શેર કર્યા સ્વિમિંગ કરતા ફોટો, ફેન્સ કરી રહ્યા છે પસંદ