કોરોના મહામારી સમયે તબીબી સારવાર વધુ સુદૃઢ બનાવવા બાબત પત્ર: હિંમતસિંહ પટેલ
૯મે ૨૦૨૦માનનીયશ્રી વિજયભાઈ,સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ભારતમાં ફેલાતી અટકાવવા માટે સમગ્ર દેશમાં તા. ૨૪ માર્ચ, ૨૦૨૦થી ત્રણ તબક્કામાં લોકડાઉન જાહેર … Read More
