ફિટ રહેવા માટે જિમ જવાની જરૂર નથી. ડાયટમાં આ 5 સાત્વિક આહારનો સમાવેશ કરવાની જરૂર છે.

મોસંબી 

50913eeb04768a5b1fa9985c16704d96
મોસંબીનોરસતમે રોજ પી શકો છો જેના થી તમારું ઇન્સુલિન લેવલ ઓછું થાય છે. તંદુરસ્તિ માટે આ ફાયદાકારક છે 

ગ્રીન ટી

646441714 H
ચા અને કોફી પિવાના શોખીન હોવ તો તમે એના સ્થાને ગ્રીન ટી પીવો જે તમારી પાચન ક્રિયા સારી કરે છે.

બદામ 

1024212172 H
બદામમાં પ્રોટીન સારી એવી માત્રામાં હોય છે. બદામ ખાવાથી ફેટ ઓછી થાય છે અને સ્કિન પણ સારી થાય છે. 

ઓટ મીલ 

prep superfood oatmeal breakfast bowls 1024x683 1
ફિટ રહેવા માટે આ ખૂબ કામની વસ્તુ છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. અને બજારમાં તૈયાર મળે છે, તમે તમારી પસંદની ફલેવરના લઇ શકો છો.

યોગર્ટ

How To Make Fresh Homemade Yogurt Curd 400
આ પ્રોબાયોટિક્સ થી ભરપૂર હોય છે. આ ખાવાથી પાચન ખુબ સારી રીતે થાય છે, આ બાળકો એ પણ ખાવું જોઇએ.

સ્વાસ્થને અલતી આવી જાણકારી મેળવવા માટે બેલ આઇકોન પર ક્લિક કરી અની નિયમિત deshkiaawaz.in પર વીઝીટ કરતા રહો,,

અહીં કોઇ પણ પ્રોડક્ટની જાહેરાત માટે સંપર્ક કરો writeus@deshkiaawaz.in

Banner Ad Space 03