Rail Pataricristian s RRQlFp347kQ unsplash

11 થી 13 માર્ચ ના રોજ કલોલ-ગાંધીનગર (Kalol – Gandhinagar) રેલ્વે ક્રોસિંગ નં.10 બંધ રહેશે

(Kalol - Gandhinagar)

11 થી 13 માર્ચ ના રોજ કલોલ – ગાંધીનગર (Kalol – Gandhinagar) રેલ્વે ક્રોસિંગ નં.10 બંધ રહેશે

અમદાવાદ , ૦૯ માર્ચ: અમદાવાદ ડિવિઝન પર કલોલ – ગાંધીનગર (Kalol – Gandhinagar) રેલ્વે લાઈન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 10 કિ.મી. 17 / 8-9 ઓવર હોલિંગના કાર્ય માટે 11 માર્ચ 2021 ની સવારે 08:00 વાગ્યેથી 13 માર્ચ 2021 ના 20:00 વાગ્યે (ત્રણ દિવસ) સુધી બંધ રહેશે.

Whatsapp Join Banner Guj

માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન રેલ્વે ક્રોસિંગ નં. 9 કિમી 16 / 1-2 અને રેલ્વે ક્રોસિંગ નં. 11 કિમી 18 / 8-9 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો…ભાવનગરની જાનવી મહેતાને (Janvi Mehta) વિશ્વ મહિલા સશક્તિકરણમાં મળ્યું સ્થાન….