SL 06 1

સની લિયોનીએ ફરી એક વખત બોલ્ડ તસવીરો(Bold picture) શેર કરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી, જુઓ તસવીરો….

23 ફેબ્રુઆરી 2021: બોલિવૂડ અભિનેત્રી  લિયોની (Bold picture) આજકાલ કેરળમાં છે. તે ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા 13 ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે તેણે રણવિજય સિંહની સાથે  મળીને હોસ્ટ કરી રહી છે.

Whatsapp Join Banner Guj
Bold picture

અભિનેત્રીનો ડાન્સનો (Bold picture) વીડિયો હોય કે પછી પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો હોય તેના દરેક અંદાજને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. એવામાં હાલમાં જ અભિનેત્રી સની લિયોનીએ પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર ફોટો શેર કર્યા છે. જેમાં અભિનેત્રી ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. 

SL 03

ઉલ્લેખનીય છે સની લિયોની હવે બોલીવૂડમાં પોતાની એક આગવી છબી બનાવી ચૂકી છે.

SL 02

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રીએ ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 5 સાથે ભારતીય મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેણે જિસ્મ 2, હેટ સ્ટોરી 2, રાગિણી એમએમએસ 2 અને એક પહેલી લીલા જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.

SL 06 1

આ પણ વાંચો…

Krishna shroff: बोल्ड अंदाज में धूम मचा रहा है जैकी श्रॉफ की बेटी के फोटो, देंखे तस्वीरें