Kumkum part 02

God: હાલની કપરી પરિસ્થિમાં જો ઇશ્વરની આસ્થા ડગી ગઇ હોય તો, જરુરથી જુઓ આ વીડિયો

God: આ વીડીયો નિહાળવાથી ભગવાનમાં રહેલી આસ્થા પુનઃ અવશ્ય જાગૃત થશે અને વધુ પ્રજવલિત બનશે. અને તમને એક નવું જોમ પ્રાપ્ત થશે.

અમદાવાદ ,૦૭ મે: God: આજના માનવીને કોરાના વાયરસની ઉપાધિએ માનસિક,શારીરીક અને આર્થિક રીતે તોડી પાડ્યો છે,જેના કારણે ઘણાં માણસોને ભગવાન ઉપરની શ્રદ્ધા,ભક્તિ અને વિશ્વાસ ડગવા લાગ્યા છે,ત્યારે કુમકુમ મંદિરના શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીની આ વિડીયો ક્લીપ નિહાળવી એ અતિ આવશ્યક બની ગઈ છે. આ વીડીયો નિહાળવાથી ભગવાનમાં રહેલી આસ્થા પુનઃ અવશ્ય જાગૃત થશે અને વધુ પ્રજવલિત બનશે. અને તમને એક નવું જોમ પ્રાપ્ત થશે.

Whatsapp Join Banner Guj

આજના આ કોરોના વાયરસના કપરા સંજોગમાં તમારાં સગાં – વ્હાલા જે પડી ભાંગ્યા હોય તેમને આ વીડીયો અવશ્ય ફોરવર્ડ કરશો.અને તમને આ વીડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરવાનું ના ચૂકશો.

આ પણ વાંચો…Fruit rate: અરવલ્લી જિલ્લા કોરોના કાળ વચ્ચે ફ્રૂટનો ભાવ આસમાને ગરીબ અને મધ્યવર્ગ પ્રજા મુંજવણમા

ADVT Dental Titanium
https://youtu.be/KOu3-Fs0wlk