જન્માષ્ટમી પૂર્વે યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની પધરામણી..
રિપોર્ટ:જગત રાવલ, જામનગર૧૧ ઓગસ્ટ,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ ખાબકી રહેલા વરસાદ ના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી હતા જીલાના સલાયા, રાવલ, સહિત ખંભાળીયા ના ગુલાબનગર, આશાપુરા ચોક, યોગેશ્વર … Read More
