કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી (vaccine) મૂકાવી
કોરોના વેકસીન સલામત અને અસરકારક છે, ડર વિના વેકસીન (vaccine) લઇએ આત્મનિર્ભર ભારતના હિમાયતી બનીએ: આર.સી.ફળદુ અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૧ માર્ચ: જામનગર ખાતે આજરોજ કૃષિ, વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કોરોના … Read More
