Big B KBC

અમિતાભ બચ્ચને શરૂ કરી KBC-12ની શૂટિંગ,ક્લિક કરી જુઓ સેટ પરની તસવીર

BIG B KBC @

અહેવાલ: હેમાલી ભટ્ટ

અભિનેતા અમિતાભ બચ્ચને ‘કોન બનેગા કરોડપતિ-12’ના સેટ પર વાપસી કરી છે, બીગબીએ સોશલ મીડિયા પર તસવીર શેયર કરીને જાણકારી આપી છે. તાજેતરમાં અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ થયા હતા અને બાદમાં તેમની સારવાર નાણાવટી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.બીગબીએ શેયર કરેલી તસવીરમાં પીપીઈ કિટમાં કેમેરામેન જોવા મળી રહ્યો છે. સાથે જ અમિતાભ બચ્ચને કેબીસીના 20 વર્ષોને ખુબ જ શાનદાર ગણાવ્યા.મહત્વનું છે કે કૌન બનેગા કરોડપતિ શોની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી. અમિતાભ બચ્ચન સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમનું સ્વાસ્થય સંપૂર્ણ રીતે સારુ થતા તેમને પણ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

Big B KBC
Banner Still Guj