પશ્ચિમ રેલ્વે ની માલગાડીઓ એ 7700 થી વધુ રેક દ્વારા 16.21 મિલિયન ટન માલ નુ પરિવહન
તારીખ 01.07.2020 22 માર્ચ, 2020 થી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત હોવા છતાં,પશ્ચિમ રેલ્વેએ 29 જૂન, 2020 સુધીમાં 7,773 ગુડ્ઝ ટ્રેનોના રેકલોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાં પીઓએલની 851, ખાતરની 1174, … Read More
